બુમરાહ-કરુણના ઝઘડામાં રોહિતનાં નખરાં જોવા જેવા: હાર્દિકે ચાલુ મેચમાં ફ્લાઇંગ કિસ આપી; પાકિસ્તાનની 'IPL'માં ખેલાડીને સાવ આવી ગિફ્ટ!

બુમરાહ-કરુણના ઝઘડામાં રોહિતનાં નખરાં જોવા જેવા:હાર્દિકે ચાલુ મેચમાં ફ્લાઇંગ કિસ આપી; પાકિસ્તાનની 'IPL'માં ખેલાડીને સાવ આવી ગિફ્ટ!
Email :

દિલ્હી-મુંબઈની મેચમાં તો ઘણુંબધું થયું... બુમરાહ-કરુણની બોલાચાલીમાં રોહિત શર્માએ બરાબરની મજા લીધી; MIને વિકેટ મળતાં જ હાર્દિકે રોહિતને ફ્લાઇંગ

કિસ આપી; અમ્પાયરે પંડ્યાનું બેટ કેમ ચેક કર્યું?; લખનઉ સામેની મેચ પહેલાં પ્રેક્ટિસ સેશનમાં ધોનીને ફિઝિયોની કેમ જરૂર પડી?; તો

આ PSLમાં ઇંગ્લેન્ડના ખેલાડીને ટીમે શું આપ્યું?; આ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Related Post