પહેલગામ હુમલાથી ગુજરાતમાં રોષ: અંબાજી-સાણંદ સજ્જડ બંધ, સુરતમાં રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવાયો; પાક.ને દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની વડોદરાવાસીઓની માગ

પહેલગામ હુમલાથી ગુજરાતમાં રોષ:અંબાજી-સાણંદ સજ્જડ બંધ, સુરતમાં રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવાયો; પાક.ને દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની વડોદરાવાસીઓની માગ
Email :

22 એપ્રિલે પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 પ્રવાસીનાં મોત બાદ દેશ ગમગીન છે. જેને લઇને રાજ્યભરમાં નિર્દોષ

મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. જેને લઇ આજે ગુજરાતમાં ઠેર-ઠેર બંધનું એલાન

કરવામાં આવ્યું છે. દેશભરના વેપારીઓ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આગળ વાંચો દિવસભરનાં પળેપળની અપડેટ ...

Leave a Reply

Related Post