શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ: સેન્સેક્સ 30 પોઈન્ટ વધીને 81,350 પર કારોબાર કરી રહ્યો; IT, મેટલ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી

શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ:સેન્સેક્સ 30 પોઈન્ટ વધીને 81,350 પર કારોબાર કરી રહ્યો; IT, મેટલ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી
Email :

આજે, ગુરુવાર, 29 મે, અઠવાડિયાના ચોથા દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ છે. સેન્સેક્સ લગભગ 30 પોઈન્ટ વધીને 81,350ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 10 પોઈન્ટ ગગડ્યો છે, તે 24,750ના સ્તરે છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં તેજી અને 13માં ઘટાડો છે. ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંક અને સન ફાર્માના શેર

1% વધ્યા છે. બજાજ ફાઇનાન્સ, SBI, કોટક બેંકના શેર લગભગ 1% ઘટ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 23માં તેજી અને 27માં ઘટાડો છે. NSEના IT, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સમાં 1%ની તેજી છે. તેમજ, FMCG, બેંકિંગ અને ફાઈનાન્શિયલ સેવાઓમાં 0.5%નો ઘટાડો થયો છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો 28 મેના રોજ સ્થાનિક રોકાણકારોએ 1,746

કરોડ રૂપિયાના શેર ખરીદ્યા ગઈકાલે શેરબજારમાં ઘટાડો હતો ગઈકાલે એટલે કે 28 મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 239 પોઈન્ટના ઘટાડા સાથે 81,312 પર બંધ થયો. નિફ્ટી પણ લગભગ 73 પોઈન્ટ ઘટીને 24,752 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ઘટ્યા અને 11 શેરો વધ્યા હતા.

Leave a Reply

Related Post