મેટ ગાલામાં બોલિવૂડ છવાયું: શાહરુખની 'કિંગ એન્ટ્રી',કિયારાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો અને દિલજિતનો 'મહારાજા' અવતાર; ઈશા અંબાણીનો ડ્રેસ બનતાં અઢી વર્ષ લાગ્યાં

મેટ ગાલામાં બોલિવૂડ છવાયું:શાહરુખની 'કિંગ એન્ટ્રી',કિયારાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો અને દિલજિતનો 'મહારાજા' અવતાર; ઈશા અંબાણીનો ડ્રેસ બનતાં અઢી વર્ષ લાગ્યાં
Email :

મેટ ગાલા 2025 ન્યુ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાયો હતો. આ વર્ષે મેટ ગાલાની થીમ 'સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ' હતી. આ

મેટ ગાલા ઈવેન્ટ ભારતીય ફેન્સ માટે પણ ખાસ બની કારણ કે આ વર્ષે બોલિવૂડના 'કિંગ' શાહરુખ ખાને રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યો છે.

આ ઉપરાંત, કિયારા અડવાણીએ પણ બેબી બમ્પ સાથે રેડ કાર્પેટ પર આવીને ઇતિહાસ રચ્યો છે. મેટ ગાલા-૨૦૨૫ ના બોલિવૂડ સેલિબ્રિટીઓના લુક્સ પર એક નજર-

Leave a Reply

Related Post