Shani Dev મચાવશે ધમાલ, આ 3 રાશિનો કરશે બેડોપાર:

Shani Dev મચાવશે ધમાલ, આ 3 રાશિનો કરશે બેડોપાર
Email :

શનિદેવ રાશિ પરિવર્તન કરે કે પછી વક્રી થાય. શનિદેવ સ્થિતિ બદલે તેની અસર તો દરેક રાશિના જાતકો પર અસર થાય છે. ત્યારે કર્મનું ફળ આપનારા શનિદેવ થોડા દિવસોમાં જ ચાલ બદલવાના છે. પહેલા શનિ વક્રી થશે અને પછી માર્ગીય અવસ્થામાં ગોચર કરશે. પરિણામે કેટલીક રાશિઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ મળી શકે છે. પરંતુ શનિ દેવની સીધી ચાલ કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે.

હિંદુ પંચાગ અનુસાર નવેમ્બરમાં શનિદેવ સીધી ચાલ ચાલમાં જ ગોચર કરવાનું શરૂ કરશે. ત્યારે આવો જાણીએ શનિદેવ માર્ગીય થતા કઇ રાશિ પર સારી અસર થશે આવો જાણીએ.

ધન રાશિ

ધન રાશિના જાતકોને વિશેષ ફાયદો મળશે.

જીવનમાં ખુશીઓ લાવશે

પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો સમય

પરિવારના સભ્યો સાથે સંબંધો ગાઢ બનશે

તમારુ માન-સન્માન વધશે અને ધનલાભ થશે

વૃષભ રાશિ

આકસ્મિક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે.

તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે

જીવનસાથીની સાથે સારો સમય વિતાવશો

કોઇ પણ યાત્રા પર જવાનો યોગ બનતો જોવા મળી શકે છે

તમારો સમય સારો વીતવાનો છે

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને લાભ થઇ શકે છે.

કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

રોકાયેલા કામો થવા લાગશે

તમારી આર્થિક સ્થિતિ સુધરશે

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથું કે તે સાચું અને સાબિત થયું છે. )

Leave a Reply

Related Post