ગર્ભાવસ્થામાં રીંગણ ખવાય કે નહી ? આ લોકોએ ભૂલથી પણ રીંગણ ના ખાવા, ડોક્ટરે આપી ચેતવણી:

ગર્ભાવસ્થામાં રીંગણ ખવાય કે નહી ? આ લોકોએ ભૂલથી પણ રીંગણ ના ખાવા, ડોક્ટરે આપી ચેતવણી
Email :

રીંગણ સ્વાદિષ્ટ શાકભાજી છે. રીંગણમાં ઘણા ગુણો છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે. રીંગણનું શાક લગભગ તમામ ઘરોમાં સપ્તાહમાં એક વખત તો

જરૂર બને છે. રીંગણનો ઓળો શિયાળામાં સૌથી વધુ ખવાતી શાકભાજી છે. આ ઉપરાંત રીંગણની કઢી અને બાજરી અને મકાઈના રોટલા સાથે રીંગણનું શાક વધુ ચટાકેદાર

લાગે છે. સ્વાસ્થ્યમાં ફાયદાકારક હોવા છતાં રીંગણ ખાવાથી દરેકને ફાયદો થતો નથી. આ લોકોએ ભૂલથી પણ રીંગણ ના ખાવા નહીંતર નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Related Post