આણંદ કોમર્સ કોલેજમાં ડે-સેલિબ્રેશન: વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમાં ટ્રેડિશનલ ડેની ઉત્સાહભેર ઉજવણી કરી

આણંદ કોમર્સ કોલેજમાં ડે-સેલિબ્રેશન:વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમાં ટ્રેડિશનલ ડેની ઉત્સાહભેર ઉજવણી કરી
Email :

આણંદ શહેરમાં આવેલી શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજમાં 10 ફેબ્રુઆરીના રોજ વિશેષ ડે-સેલિબ્રેશનના ભાગરૂપે ટ્રેડિશનલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. વી. એમ. વનારના માર્ગદર્શન

હેઠળ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ (SRC) દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમને લઈને

ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે જાગૃતિ વધે છે અને તેમનામાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે.

Related Post