NTPC પાવર પ્લાન્ટ અને IBCમાં મોકડ્રિલ પૂર્ણ: વોર સાયરન વાગતા જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ; 7

NTPC પાવર પ્લાન્ટ અને IBCમાં મોકડ્રિલ પૂર્ણ:વોર સાયરન વાગતા જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ; 7:30 વાગ્યે બ્લેક આઉટ થશે
Email :

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે (7 મે)ના રોજ મોકડ્રિલનું

આયોજન કરાયું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાશે. ત્યારે સુરતમાં પણ ત્રણ જગ્યાએ IBC બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપેરલ અને હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મોકડ્રિલ

યોજાઈ રહી છે. આ ચાર કલાક દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે 7.30થી 8.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

Leave a Reply

Related Post