અમદાવાદની રથયાત્રાના વિવિધ રંગોના VIDEOS: ભગવાનની નગરચર્યામાં અવનવી થીમની ટ્રક્સનું આકર્ષણ, નાની બાળકીઓનાં કરતબ

અમદાવાદની રથયાત્રાના વિવિધ રંગોના VIDEOS:ભગવાનની નગરચર્યામાં અવનવી થીમની ટ્રક્સનું આકર્ષણ, નાની બાળકીઓનાં કરતબ
Email :

અમદાવાદમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે અવનવી થીમ પર શણગારેલી ટ્રક્સે આકર્ષણ જમાવ્યું છે.

આ વર્ષે અખાડાઓમાં નાની બાળકીઓનાં કરતબે તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જ્યારે ભજનમંડળીઓના સૂરથી ભક્તિમય બનેલા

માહોલનું AIથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના રંગ જોવા તમે પણ ઉપરના ફોટો પર ક્લિક કરો...

Leave a Reply

Related Post