આગ અને જિંદગી સામેનો જંગ: માતાએ દીકરીઓ માટે અદમ્ય સાહસ બતાવ્યું, જીવ બચાવવા લોકો બારીથી કૂદ્યા, જુઓ શ્વાસ થંભાવતાં પાંચ દૃશ્યો

આગ અને જિંદગી સામેનો જંગ:માતાએ દીકરીઓ માટે અદમ્ય સાહસ બતાવ્યું, જીવ બચાવવા લોકો બારીથી કૂદ્યા, જુઓ શ્વાસ થંભાવતાં પાંચ દૃશ્યો
Email :

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકના 5માં માળે આગ લાગતા અફરાતફથી મચી ગઈ. એક બાજુ ભીષણ આગ અને બીજી બાજુ જિંદગી સામેનો જંગ. ચારે બાજુ ધુમાડો જોઈને ગભરાઈ ગયેલી જનેતાને

મોત દેખાતા પોતાની દીકરીઓને બચાવવા અદમ્ય સાહસ બતાવ્યું. પરંતુ જ્યારે પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે માથુ દિવાલ સાથે અથડાતા માંડ માંડ બચી. બચવાની કોઈ આશા ન દેખાતા કેટલાક લોકો બારીએથી બચાવો બચાવોની

બુમો પાડવા લાગ્યા. તો કેટલાક લોકોએ જીવના જોખમે બારીએથી ઉતરી પોતાનો જીવ બચાવ્યો. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ સાથે સ્થાનિકોએ પણ પ્રયત્ન કર્યા હતા. વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો

Leave a Reply

Related Post