ગ્લેમર, ગોસિપ અને ગૂગલીની ગેમ: ડ્રેસિંગ રૂમની ગપસપ અને પ્લેયર્સની પંચાત, IPLની ઇનસાઇડનો ખાસ શો, આજથી દરરોજ સાંજે 5 વાગ્યે

ગ્લેમર, ગોસિપ અને ગૂગલીની ગેમ:ડ્રેસિંગ રૂમની ગપસપ અને પ્લેયર્સની પંચાત, IPLની ઇનસાઇડનો ખાસ શો, આજથી દરરોજ સાંજે 5 વાગ્યે
Email :

ન્યુ ગુજરાત આપના માટે લાવી રહ્યું છે IPL પર ખાસ શો, જેમાં IPLના દરેક ઇનસાઇડ શો આપના સુધી પહોંચાડીશું. મેદાનથી ડ્રેસિંગ રૂમ સુધી,

પીચથી પ્રેઝન્ટેશન સુધી, ઓડિયન્સથી અમ્પાયર સુધી અને ટોસથી ટેલેન્ટ સુધી અંદરની દરેક વાતો બહાર આવશે. સોશિયલ મીડિયા કે લોકમુખે ચર્ચાતી વાતોનું એનાલિસિસ કરી

તમારી સામે અલગ અંદાજમાં રજૂ કરીશું. તો આજથી સતત 2 મહિના સુધી દરરોજ સાંજે 5 વાગ્યે ન્યુ ગુજરાત એપ પર નિહાળો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post