ઈન્ડિગોની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઈટમાં જ બેસાડી રખાયા, એજન્સીએ તપાસ હાથ ધરી

ઈન્ડિગોની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઈટમાં જ બેસાડી રખાયા, એજન્સીએ તપાસ હાથ ધરી
Email :

અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી

દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. બપોરના 12 વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર ન નીકળી શક્યા

નથી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. તમામ એજંસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Post