હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી: ભાવનગરમાં 32 વર્ષે રથયાત્રાની મૂર્તિઓ બદલાઈ, CBSEમાં અમદાવાદની વિદ્યાર્થિનીને તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ

હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી:ભાવનગરમાં 32 વર્ષે રથયાત્રાની મૂર્તિઓ બદલાઈ, CBSEમાં અમદાવાદની વિદ્યાર્થિનીને તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ
Email :

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, આગામી 4 દિવસમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે. જગન્નાથ રથાયાત્રાની મૂર્તિ 32 વર્ષે બદલાઈ ભાવનગરની જગન્નાથ રથાયાત્રાની મૂર્તિ 32 વર્ષે બદલાઈ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ આ નવી મૂર્તિઓને

મંદિરમાં સ્થાપિત કરવા માટે 3 દિવસનો ખાસ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધો.12માં તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા અમદાવાદની દીકરી CBSEમાં દેશમાં પ્રથમ ક્રમે આવી છે. ઈશાની દેબનાથે ટ્યુશન વિના ધોરણ 12માં તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા.

આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી! અમદાવાદના મણિનગરમાં હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી. જે અંગેની ફરિયાદ મળતા AMC ફૂડ વિભાગ દ્વારા હેવમોરને 50 હજારનો દંડ ફટકારી મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરને સીલ કરી દેવાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે

અહીં ક્લિક કરો રાજકોટ, વડોદરા-સુરત એકસાથે દેશભક્તિના રંગે રંગાયું 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં રાજકોટ, વડોદરા અને સુરતમાં એકસાથે તિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે

અહીં ક્લિક કરો વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો. સુસાઈડ નોટના આધારે 10 ટકા વ્યાજ વસૂલતા ભાજપ ઉપપ્રમુખ સહિત 8 સામે ફરિયાદ નોંધી પોલીસે 2ની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપ મંત્રીના નિવેદન બાદ યૂથ

કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના ભાજપમંત્રી વિજય શાહે કરેલા વાંધાજનક નિવેદનને લઈને વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. કાર્યકરોએ 'વિજય શાહ મુર્દાબાદ'ના સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર પગમાં કચડી ફાડ્યા અને વિજય શાહને ફાંસી આપવાની માગ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post