15 PHOTOSમાં ટ્રમ્પની સાઉદી અરેબિયા મુલાકાત: પ્રિન્સ MBS એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા; ટ્રમ્પને શાહી મહેલની સેર કરી

15 PHOTOSમાં ટ્રમ્પની સાઉદી અરેબિયા મુલાકાત:પ્રિન્સ MBS એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા; ટ્રમ્પને શાહી મહેલની સેર કરી
Email :

રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ 13 મેના રોજ તેમની પહેલી સત્તાવાર વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા પહોંચ્યા. ટ્રમ્પ મધ્ય પૂર્વના ચાર દિવસના પ્રવાસ

પર છે. તેઓ આજે રિયાધમાં ગલ્ફ સમિટમાં ભાગ લેશે અને પછી કતાર પહોંચશે. પ્રવાસના છેલ્લા દિવસે યુએઈ પહોંચશે. બુધવારે, મુલાકાતના બીજા દિવસે, ટ્રમ્પે

સિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા સાથે મુલાકાત કરી. ગયા વર્ષે સિરિયામાં થયેલા બળવા બાદ અહેમદ અલ-શારા સત્તા પર આવ્યા હતા. ટ્રમ્પની મુલાકાતના 15 ફોટા જુઓ...

Leave a Reply

Related Post