કૉંગ્રેસનું મહામંથન: અમદાવાદમાં આજથી બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન, વડોદરામાં નશેડી કારચાલકેે 10 વાહનોને અડફેટે લીધાં

કૉંગ્રેસનું મહામંથન:અમદાવાદમાં આજથી બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન, વડોદરામાં નશેડી કારચાલકેે 10 વાહનોને અડફેટે લીધાં
Email :

આજથી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ આજથી અમદાવાદમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થશે. આજે 11:30 વાગ્યે સરદાર પટેલ સ્મારક ખાતે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે. સાંજે 7 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતની છ ઘટના ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતની છ ઘટનાઓ બની. સુરતના ડીંડોલીનમાં એક હોટલમાં નર્સે એનેસ્થેસિયાના ઓવરડોઝનું ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રાન્સફર વોરંટના આધારે રક્ષિતની વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ વડોદરા રક્ષિતકાંડમાં આરોપી રક્ષિત ચૌરસિયાની વારસીયા પોલીસે

ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે. પોલીસ રક્ષિતની કડક પૂછપરછ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો GSEC ઉમેદવારોએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની ખાલી જગ્યા પર ભરતીને લઈ એપ્રેન્ટિસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. સતત 7માં દિવસે પણ ઉમેદવારોએ ભૂખ હડતાળ યથાવત્ રાખી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 25 હજારમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા ઝડપાઈ રાજકોટમાં રૂ. 25 હજારમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા ઝડપાઈ. હોમ કેર ટેકર તરીકે કામ કરતી સરોજ ડોડીયા નામની મહિલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી હતી કરતા

રંગેહાથ ઝડપાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નશામાં ધૂત કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા વડોદરામાં વધુ એક 'રક્ષિતકાંડ' થતા થતા રહી ગયો. નશામાં ધૂત કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા. લોકોએ કાર ચાલકને બહાર કાઢી પોલીસને સોંપ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રનું પઠન કરશે 9 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રનું પઠન કરશે. અમદાવાદ, દિલ્હી સહિતના સ્થળોએ કરોડો નવકાર મંત્રનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post