Valentine Special: હૈયાની વાત હોઠ સુધી લાવવામાં ફૂલો આજે 'ભાવ' ખાશે

Valentine Special: હૈયાની વાત હોઠ સુધી લાવવામાં ફૂલો આજે 'ભાવ' ખાશે
Email :

પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે.

માન્યતા છે કે, આ દિવસે લોકો દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમને પ્રેમ કરે છે. આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલો અને તેમાંય ગુલાબથી વધુ આદર્શ માધ્યમ બીજું કોઈ જ નથી. આથી સવારથી કોલેજના યુવક-યુવતીઓ અને દંપતીઓ ફૂલોની ખરીદી કરતા હોય છે. જેને કારણે ફૂલોના અને ખાસ કરીને ગુલાબના ભાવ આસમાને પહોંચી જાય છે. ફૂલોમાં પણ હવે વિવિધ વેરાઇટિઝ જોવા મળી રહી છે.

Related Post