Daily Horoscope: ફાગણ સુદ ચોથને સોમવાર, આ રાશિને ધનલાભ

Daily Horoscope: ફાગણ સુદ ચોથને સોમવાર, આ રાશિને ધનલાભ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081. ફાગણ સુદ ચોથ. સોમવાર 03.03.2025 

મેષ

તણાવ હળવો થાય, પ્રગતિ જણાય, લાભદાયી તકો આવી મળે, પ્રવાસ.

વૃષભ 

તબિયત સાચવવી, સાંસારિક, કૌટુંબિક સમસ્યા અનુભવાય, ખર્ચના પ્રસંગો.

મિથુન

નોકરી-ધંધાના પ્રશ્નો ગૂંચવાતા લાગે, ધાર્યા કામમાં વિલંબ, વિવાદ ટાળવા.

કર્ક 

નાણાભીડ જણાય, મકાન-વાહન ચિંતા, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો.

સિંહ 

આપના મનની મુરાદો મનમાં રહેતી જણાય, વધુ મહેનતે અલ્પ ફળ મળે.

કન્યા 

લાભ અટકતો લાગે, દાંપત્યજીવનમાં મનદુઃખ, સંતાન ચિંતા, પ્રવાસમાં વિઘ્ન.

તુલા 

આશા અધૂરી રહેતી જણાય, વધુ પુરુષાર્થ જરૂરી સમજવો, સગાં સ્નેહીથી મિલન-મુલાકાત.

વૃશ્ચિક

માનસિક તણાવ દૂર થાય, પ્રવાસ થાય, નાણાકીય પ્રશ્નનો હલ મળે.

ધન

ધીરજની કસોટી થતી જણાય, આવક સામે ખર્ચ વધે, કૌટુંબિક સમસ્યાથી તણાવ.

મકર 

પ્રતિકૂળતા દૂર થાય, કાર્ય સફળતા મળે, સ્નેહીથી મિલન- પ્રવાસ ફળદાયી.

કુંભ

આપની ચિંતા હળવી બને, સગાં, મિત્રની મદદ, તબિયત સાચવવી, વિવાદ.

મીન 

પરિસ્થિતિ સુધરશે, સાનુકૂળ તક મળે, નાણાં અંગેના કાર્યમાં રાહત મળે.

Related Post