Daily Horoscope: ચૈત્ર સુદ નોમને રવિવાર, રામનવમીના દિવસે જાણો તમારું રાશિ ભવિષ્ય

Daily Horoscope: ચૈત્ર સુદ નોમને રવિવાર, રામનવમીના દિવસે જાણો તમારું રાશિ ભવિષ્ય
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત. 2081. ચૈત્ર સુદ નોમ. રવિવાર તા.06.04.2025

મેષ

ઘણી સમસ્યાનો હલ મળે, વિકાસની તકો સર્જાય, લાભ વૃદ્ધિ, પ્રવાસ ફળે.

વૃષભ 

સફળતા અને પ્રગતિકારક તકો આવી મળે, સંપત્તિ-વાહન કાર્ય થાય, સ્થાન ફેર યોગ.

મિથુન

આપના નવા અગત્યના સંબંધો ફળદાયી બને, પ્રવાસ સફળ થાય, ભાગ્ય ફળતું લાગે.

કર્ક 

આર્થિક આયોજનમાં સમય સુધરે, કૌટુંબિક કાર્ય થાય, તબિયત સાચવવી.

સિંહ 

માનસિક તણાવ જણાય, કષ્ટનો અનુભવ, સ્નેહી મિલન- ગૃહજીવનના કામ થાય.

કન્યા 

આવક કરતાં જાવક વધતી લાગે, તબિયત સાચવવી, પ્રતિકૂળતા સર્જાય.

તુલા

આપની મહત્ત્વની બાબતોનો હલ મળે, લાભની તક, સ્વજનથી સહકાર.

વૃશ્ચિક 

નોકરી ધંધા અંગે કોઈ પરિવર્તનકારી સંજોગ, સફળતાની આશા જણાય.

ધન 

આરોગ્ય સાચવવું, નાણાકીય લાભની તક, કુટુંબ કાર્ય થાય, વિઘ્ન આવે.

મકર 

દાંપત્યજીવનમાં મનદુઃખ દૂર થાય, પ્રવાસ થાય, લાભદાયી કાર્ય રચના.

કુંભ 

હરીફ-વિરોધી, શત્રુ-ચિંતા હળવી બને, તબિયત સુધરે, સ્નેહીથી મિલન.

મીન

આવક સામે વ્યય જણાય, વિઘ્નનો પ્રસંગ, શત્રુભય જણાય.

Leave a Reply

Related Post