Daily Horoscope: જેઠ વદ એકમને ગુરુવાર, આ રાશિએ વિવાદથી બચવુ, રાશિફળ

Daily Horoscope: જેઠ વદ એકમને ગુરુવાર, આ રાશિએ વિવાદથી બચવુ, રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિફળનું ફળ.

વિક્રમ સંવત 2081 જેઠ વદ એકમ ગુરુવાર, ગુરુ હરગોવિંદ સિંહ જયંતી.

મેષ રાશિ

આપના અંતરાશિકરણની બેચેની અને મૂંઝવણમાંથી બહાર આવી શકશો, ખર્ચનો પ્રસંગ.

વૃષભ રાશિ

આર્થિક અને કૌટુંબિક બાબત અંગેનું તાણ હળવું થતું જણાય, પરેશાની દૂર થતી જણાય.

મિથુન રાશિ

આપ સુવ્યવસ્થિત બનીને તણાવમુક્ત રહી શકશો, સ્નેહીથી મિલન- પ્રગતિકારક કાર્યરચના.

કર્ક રાશિ

મનની દૃઢતા જરૂર ધ્યેય તરફ આગળ ધપાવશે પ્રવાસ-મિલન-મુલાકાતો ફળે, નાણાભીડ.

સિંહ રાશિ

આપના મનોરથોને સાકાર કરવામાં વિલંબ વર્તાય, કૌટુંબિક બાબત ગૂંચવાય, વિવાદથી બચજો.

કન્યા રાશિ

આપના મહત્ત્વના કામકાજો આડેના અંતરાયોને પાર કરી શકશો, સગાં સ્વજનોથી મનદુરાશિખનો પ્રસંગ.

તુલા રાશિ

ધાર્યા કામકાજો અંગે વિધ્ન કે રૂકાવટો હશે તો દૂર થતી લાગે, આર્થિક વ્યવહારમાં સાવધ રહેવું.

વૃશ્ચિક રાશિ

માનસિક ચિંતા-અશાંતિના વાદળ વિખેરાતા જણાય, મહત્ત્વની મુલાકાત ઉપયોગી બને.

ધન રાશિ

વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાશે, હાથ આવેલી તક ગુમાવવી ન પડે તે જોજો.

મકર રાશિ

ઘરના અને વ્યવસાયના ક્ષેત્રે સંજોગો સાનુકૂળ બનતાં જોવાશે. વિરોધીથી સંભાળવું.

કુંભ રાશિ

ઉતાવળા સાહસ ન કરવા સલાહ છે. વિશ્વાસે ચાલવું નહીં. પ્રવાસમાં વિલંબ થાય.

મીન રાશિ

આર્થિક વ્યવહારો સુવ્યવસ્થિત કરી લેજો. આપના પ્રયત્નો સફળ થતાં જણાય, મતભેદનો પ્રસંગ.

Leave a Reply

Related Post