Daily Horoscope: મહા વદ એકમને ગુરુવાર, બે રાશિની આફત ટળશે, રાશિફળ

Daily Horoscope: મહા વદ એકમને ગુરુવાર, બે રાશિની આફત ટળશે, રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા વદ એકમ. ગુરુવાર, વ્રજમાં ફાગણ માસ શરૂ.

મેષ રાશિ

કાર્ય સફળતા અને પ્રગતિકારક સંજોગો સર્જાય, યશ વૃદ્ધિ થાય, દાંપત્ય સુખ, અનુભવાય.

વૃષભ રાશિ

મનોકામના પૂર્તિના પ્રયત્નો સફળ નીવડે, યાત્રા સુખદ બને, ચિંતા દૂર થાય.

મિથુન રાશિ

આપની સમસ્યા ધીમે ધીમે હલ થાય, અવરોધ દૂર થશે, કૌટુંબિક સુખ- સર્જી શકો.

કર્ક રાશિ

સંજોગો સાનુકૂળ બને, ગૃહજીવનમાં શાંતિ જળવાય, પ્રવાસ ફળે, મિલન-મુલાકાત.

સિંહ રાશિ

લાભની તક દૂર જણાય, તબિયત સુધરશે, ખર્ચનો પ્રસંગ સર્જાય.

કન્યા રાશિ

મનની મુરાદ બર આવશે અને પ્રગતિનો માર્ગ ખૂલે, આવકની તક મળે, સંતાન ચિંતા રહે.

તુલા રાશિ

મહત્ત્વના કામકાજો સફળ બનાવી શકશો, તણાવ દૂર થાય, મકાન-વાહન અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ

સામાજિક કાર્ય થઈ શકે, સફળતાની કામના ફળે, પ્રવાસ મજાનો રહે.

ધન રાશિ

આર્થિક પ્રશ્નમાંથી બહાર અવાય, કુટુંબિક સુખ વધે, તબિયત ચિંતા રહે.

મકર રાશિ

સાનુકૂળતાના સંજોગો આવે, મિલન-મુલાકાત મનોરંજન સુખદ પ્રસંગ, ખર્ચ જણાય.

કુંભ રાશિ

વ્યયનો પ્રસંગ, ચિંતાનો અનુભવ, પ્રવાસમાં વિલંબ, કાર્ય સફળતા

મીન રાશિ

ધાર્યા કામમાં વિલંબ વધશે, લાભદાયી તક મળે, સામાજિક કાર્યથી આનંદ, સ્નેહીથી મિલન.

Related Post