Daily Horoscope: ફાગણ સુદ ચૌદસને ગુરુવાર, વ્રતની પૂનમ પર જાણીલો રાશિફળ

Daily Horoscope: ફાગણ સુદ ચૌદસને ગુરુવાર, વ્રતની પૂનમ પર જાણીલો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ ચૌદસને ગુરુવાર, વ્રતની પૂનમ. હુતાસણી- હોલિકા દહન.

મેષ રાશિ

વિઘ્ન બાદ સફળતા, ખર્ચ-વ્યય જણાય, તબિયતની કાળજી લેવી, શત્રુ ચિંતા હટે.

વૃષભ રાશિ

માનસિક અજંપો-નિરાશા- લાભ અટકે, સંતાન- પ્રિયજન સમસ્યા, સંપત્તિ વાહન અંગે શુભ.

મિથુન રાશિ

અગત્યના કામકાજો અંગે વિલંબ જણાય, ગૃહવિવાદ સંપત્તિ-વાહનની સમસ્યા જણાય.

કર્ક રાશિ

સાનુકૂળ તક, લાભદાયી કાર્ય રચના થાય, મિત્ર સ્વજનનો સહકાર- યાત્રા ફળે.

સિંહ રાશિ

કૌટુંબિક કામમાં અવરોધ, નાણાભીડ, અકસ્માત ભય, વાહનનો સંજોગ આવી શકે.

કન્યા રાશિ

માનસિક,શારીરિક આરોગ્ય સાચવવું, ચિંતા જણાય, પત્ની-જીવનસાથીથી મનદુઃખી.

તુલા રાશિ

સફળતાની તક, લાભની પ્રગતિનો પ્રસંગ, યાત્રા- ખર્ચા જણાય, દુઃખ દૂર થાય.

વૃશ્ચિક રાશિ

આપના મનની મૂંઝવણનું નિરાકરણ, સ્નેહીથી મિલન, સાનુકૂળ તક.

ધન રાશિ

વ્યવસાયિક અવરોધ, પ્રતિકૂળતા વધે, ખર્ચા અટકાવજો, વિવાદ દૂર થાય.

મકર રાશિ

શાંતિ- રાખવી પડે, ધીરજની કસોટી થાય, ભાગ્ય નબળું લાગે, તણાવ, અનુભવાય.

કુંભ રાશિ

તબિયત સાચવવી, વ્યય જણાય, અકસ્માત ભય, નાણાકીય સંસ્યા રહે.

મીન રાશિ

આપના મનની મૂંઝવણ જણાય, દાંપત્યજીવનમાં મતભેદ નિવારવા પડે, આર્થિક વ્યય જણાય, શત્રુભય.

Related Post