Daily Horoscope: મહાવદ ચોથને રવિવાર, સંકષ્ટ ચતુર્થી પર જાણીલો રાશિફળ

Daily Horoscope: મહાવદ ચોથને રવિવાર, સંકષ્ટ ચતુર્થી પર જાણીલો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 મહાવદ ચોથ. રવિવાર, સંકષ્ટ ચતુર્થી, અમૃત સિદ્ધિ યોગ

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

માનસિક તણાવ, અજંપા જણાય, આર્થિક સંકડામણ હળવી બને, પ્રવાસ, મિલન-મુલાકાત ફળે.

વૃષભ રાશિ

પ્રયત્નોનું ફળ વિલંબિત જણાય, ખર્ચ-વ્યયનો પ્રસંગ, તબિયત ચિંતા.

મિથુન રાશિ

સામાજિક કાર્ય થાય, સ્નેહીથી મિલન, સંતાન અંગે તણાવ, આવક વધે.

કર્ક રાશિ

લાભ સામે વ્યય વધુ જણાય, પ્રવાસની યોજના અંગે પ્રગતિ, અન્ય કામકાજો થાય.

સિંહ રાશિ

તણાવ હળવું બને, ખર્ચનો પ્રસંગ, તબિયત સુધરતી લાગે, કાર્ય સફળતા.

કન્યા રાશિ

આવક સાને જાવક વધશે, શત્રુ હરીફથી સાવધ રહેવું, નોકરીની ચિંતા.

તુલા રાશિ

આર્થિક વ્યવહારોમાં સાચવજો, સંતાન અંગે મુશ્કેલી, કૌટુંબિક કામ થાય.

વૃશ્ચિક રાશિ

આપના પ્રયત્નો સાર્થક થાય, પ્રવાસ, મિલન-મુલાકાતમાં વિલંબથી લાભ.

ધન રાશિ

ભાગ્ય અવરોધ દૂર થાય, પ્રવાસ સ્વજન અંગે સાનુકૂળ સંજોગ, ગૃહવિવાદ ટાળજો.

મકર રાશિ

ચિંતાના વાદળો દૂર થાય, સામાજિક કાર્ય થાય, તબિયત સુધરશે.

કુંભ રાશિ

આપની ગૃહજીવનની બાબતો અંગે સાનુકૂળતા, આર્થિક ચિંતા જણાય, સ્નેહીથી સહકાર.

મીન રાશિ

નાણાભીડ, તબિયત સાચવવી, લાભ અટકતો લાગે, ધાર્યું કામ વિલંબિત જણાય.

Related Post