Daily Horoscope: વૈશાખ વદ નવમીને બુધવાર, આ રાશિએ વિવાદ ન કરવો

Daily Horoscope: વૈશાખ વદ નવમીને બુધવાર, આ રાશિએ વિવાદ ન કરવો
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે.

કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ નવમી બુધવાર , પંચક
મેષ

રાશિ

કાર્ય સફળતા અને મૂંઝવણનો ઉકેલ માટે વધુ પ્રયત્નો અને ધીરજ જરૂરી જણાય, પ્રવાસની તક.
વૃષભ રાશિ
ચિંતા અશાંતિના વાદળો વિખેરાતા જણાય, નાણાભીડનો ઉકેલ આવતો લાગે.
મિથુન રાશિ
કેટલાક અવરોધોને પાર કરી આપ કાર્યલાભ યા પ્રગતિની આશા રાખી શકશો.
કર્ક

રાશિ

અંગત સમસ્યાઓનું ભારણ હળવું થાય. કોઈ મહત્ત્વનું કામ થવાની તક સર્જાય.
સિંહ રાશિ
આપના ઉતાવળા,સાહસ કે ખોટા ખર્ચા પર કાબુ રાખજો, વિવાદ ઘર્ષણથી દૂર રહેજો.
કન્યા રાશિ
આપના વ્યવસાયિક કામકાજોને આગળ ધપાવી શકશો. વિઘ્નને ઓળંગી શકશો.
તુલા રાશિ

style="text-align: justify; ">આપના કાલ્પનિક ટેન્શનની પરવા કર્યા વિના કામ કર્યે જાવ, પ્રગતિનો પંથ ખૂલતો લાગે.

વૃશ્ચિક રાશિ
પ્રતિકૂળતા અને અવરોધત સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જણાય.
ધન રાશિ
લાગણીઓ અને આવેશ પર કાબુ રાખજો, વ્યય વધી ન જાય તે જોજો, મુલાકાત ફળે.
મકર રાશિ
આશા અરમાનોની સાર્થક્તા માટે યોગ્ય આયોજન અને ઉદ્યમ જરૂરી બને.
કુંભ રાશિ
લોભ-લાલચના મૃગજળ પાછળ દોડયા વિના મહેનતનું જે મળે તે મીઠું લાગશે, પ્રવાસ.
મીન રાશિ
આપના ખોટા- વિચારોને વધવા ન દેશો, આધ્યાત્મિક માર્ગે શાંતિનો અનુભવ થાય.

Leave a Reply

Related Post