Daily Horoscope: મહા વદ દસમને રવિવાર, દયાનંદ સરસ્વતી જયંતી પર જાણીલો રાશિફળ

Daily Horoscope: મહા વદ દસમને રવિવાર, દયાનંદ સરસ્વતી જયંતી પર જાણીલો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા વદ દસમ. રવિવાર, ભક્ત જલારામ પુણ્યતિથિ. દયાનંદ સરસ્વતી જયંતી.

મેષ રાશિ

અણધાર્યા ખર્ચનો પ્રસંગ, અકસ્માત બીમારીથી સાવધ રહેવું, વ્યર્થતા.

વૃષભ રાશિ

આપના પ્રયત્નો સફળ બને, તબિયત સુધરે, મિલન-મુલાકાત ફળે.

મિથુન રાશિ

કાર્ય ક્ષેત્રમાં કામનો બોજો રહે, ફેરફાર જણાય, વાદ-વિવાદ ટાળજો.

કર્ક રાશિ

આપની મુસાફરીમાં વિલંબનો યોગ-સ્વજનથી મતભેદ ટાળજો, આવકની ચિંતા રહે.

સિંહ રાશિ

મનની મૂંઝવણ જણાય, આરોગ્ય સાચવવું, અકસ્માત ભય, નાણાભીડ અનુભવાય.

કન્યા રાશિ

આપની અંગત સમસ્યાનો ઉકેલ મળે, ગૃહજીવનમાં વધુ ધ્યાન આપવું, પ્રવાસ.

તુલા રાશિ

આવક સામે ખર્ચા વધતા કટોકટી, માનસિક મૂંઝવણ, તબિયત સુધરે.

વૃશ્ચિક રાશિ

નસીબના ભરોસે ન રહેવાય, સંતાનની સમસ્યાથી તણાવ, લાભ અટકતો લાગે.

ધન રાશિ

આપની સંપત્તિ- મકાનની બાબતો પર ધ્યાન આપવું, ધંધામાં રૂકાવટ, નરમાઈ જણાય.

મકર રાશિ

સાનુકૂળ તક મળે, પ્રવાસ ફળે, સ્વજનનો સહકાર, સફળતા.

કુંભ રાશિ

આર્થિક સમસ્યાથી તણાવ, કૌટુંબિક મતભેદ ટાળજો.

મીન રાશિ

ધીરજના ફળ મીઠાં, સમજવા, ગૃહવિવાદ, પ્રવાસ, ખર્ચ વધશે.

Related Post