Daily Horoscope: મહા વદ તેરસને બુધવાર મહાશિવરાત્રી પર જાણીલો રાશિફળ

Daily Horoscope: મહા વદ તેરસને બુધવાર મહાશિવરાત્રી પર જાણીલો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા વદ તેરસને બુધવાર મહાશિવરાત્રી-શનિનો અસ્ત પશ્ચિમે

મેષ રાશિ

મુશ્કેલી અનુભવાય, અકસ્માતથી સાવધ, શત્રુભય રહે, ખર્ચ વધતા લાગે.

વૃષભ રાશિ

શેર-સટ્ટાથી દૂર રહેવું, પ્રિયજનોથી મતભેદ, સંતાનની તબિયત સાચવવી.

મિથુન રાશિ

સંપત્તિના કામમાં રૂકાવટ, ગૃહજીવનમાં તણાવ, નોકરીમાં કાર્યભાર.

કર્ક રાશિ

સાનુકૂળતા વધે, સ્નેહી સ્વજનનો સહકાર, આવકની તક વધે.

સિંહ રાશિ

તબિયતની કાળજી લેવી, ગૃહજીવનમાં મનદુરાશિખ, નાણાકીય સમસ્યા જણાય.

કન્યા રાશિ

પ્રવાસ, મિલન-મુલાકાતો ફળે, સ્વજનનો સહયોગ, ભાગ્ય ફળે.

તુલા રાશિ

સફળતાની તક સરી ન પડે તે જોજો, ખર્ચનો પ્રસંગ, શત્રુભય દૂર થાય.

વૃશ્ચિક રાશિ

પ્રયત્નો સફળ થાય, લાભની તક મળે, સ્નેહીજનથી સહાય.

ધન રાશિ

આવક કરતાં જાવક વધે, ધંધામાં મૂંઝવણ, સંપત્તિના કામ થાય.

મકર રાશિ

તબિયત સુધરે, સંતાન અંગે તણાવ, પ્રવાસ થાય, આવક વૃદ્ધિનો પ્રસંગ.

કુંભ રાશિ

ધાર્યો લાભ અટકતો લાગે, શત્રુથી રાહત, કામકાજમાં પ્રગતિ, ગૃહજીવન સુખી.

મીન રાશિ

મહેનતનું મીઠું ફળ મળે, તબિયત સુધરશે, સંબંધોથી લાભ, સફળતા મળે.

Related Post