'આવું ચાલ્યું તો પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમી શકે': ગાવસ્કરે પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય ભાંખ્યું; RCB-CSK ફેન્સના ઝઘડા ને પોલીસે દંડા ઉપાડ્યા

'આવું ચાલ્યું તો પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમી શકે':ગાવસ્કરે પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય ભાંખ્યું; RCB-CSK ફેન્સના ઝઘડા ને પોલીસે દંડા ઉપાડ્યા
Email :

RCB Vs CSK મેચ ખૂબ જ રોમાંચક થઈ અને બેંગલુરુ બે રને જીત્યું. પણ મેચ પૂરી થતા જ સ્ટેડિયમ બહાર બન્ને ટીમના ફેન્સ વચ્ચે જોરદાર હંગામો

જોવા મળ્યો. RCB ફેન્સે CSKના ફેન્સને એવું તે શું કર્યું કે પોલીસે વચ્ચે પડવું પડ્યું?; સુનીલ ગાવસ્કરે પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય પર શું કહી દીધું?; અંબાતી રાયડુએ

મેચ પહેલા કોની જર્સી પહેરી? અને પછી કમેન્ટરીમાં એણે એ વિશે શું કહ્યું?; એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post