તમને શું લાગે છે…કોણ મેચ જીતશે?: આજે કોણ બાજી મારશે, કોહલી કે પછી રસેલ?; પોલ પર તમારું પ્રિડિક્શન આપો

તમને શું લાગે છે…કોણ મેચ જીતશે?:આજે કોણ બાજી મારશે, કોહલી કે પછી રસેલ?; પોલ પર તમારું પ્રિડિક્શન આપો
Email :

IPL-2025ની પહેલી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે કોલકાતામાં સાંજે 7:30 વાગ્યે રમાશે. કોલકાતા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. દરમિયાન, બેંગલુરુ

તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે. આજની મેચ કોણ જીતશે, કોલકાતા કે બેંગલુરુ? મેચનો ટૉપ સ્કોરર કોણ હશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું

છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર પ્રિડિક્શન કરો. તો ચાલો IPL પોલ શરૂ કરીએ, ફક્ત 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post