હવે IPL ક્યાં અને ક્યારે રમાશે?: ધોનીએ ફરી રમવા માટે સમય માગ્યો; ભારતને સપોર્ટ પણ RCB અને કોહલી માટે ફેન્સ દુખી

હવે IPL ક્યાં અને ક્યારે રમાશે?:ધોનીએ ફરી રમવા માટે સમય માગ્યો; ભારતને સપોર્ટ પણ RCB અને કોહલી માટે ફેન્સ દુખી
Email :

IPL એક અઠવાડિયા માટે સ્થગિત થઈ. હવે આગામી મેચ ક્યાં અને ક્યારે રમાશે?; IPLની સાથે સાથે હવે એશિયા કપમાં પણ રંગમાં ભંગ પડે એવી વાતો ઉડી;

RCB અને કોહલી ફેન્સ દુખી થયા. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં. ધોની 20 ઓવર રમવા માટે ફીટ નથી કોચ ફ્લેમિંગના એવા દાવા વચ્ચે ફરી એકવાર

ધોનીએ આવતા વર્ષની IPL રમવા માટે થોડા મહિનાનો સમય માગ્યો; આવી જ મસાલેદાર ખબરો જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

Leave a Reply

Related Post