દિલ્હી કે રાજસ્થાન આજે કોણ જીતશે?: રાહુલ કેટલા રન બનાવશે?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

દિલ્હી કે રાજસ્થાન આજે કોણ જીતશે?:રાહુલ કેટલા રન બનાવશે?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPL 2025ની 32મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાંથી 4માં જીત નોંધાવી છે. જ્યારે

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીતી છે. આજની મેચ કોણ જીતશે, દિલ્હી કે રાજસ્થાન? આજે પહેલી ઇનિંગ્સમાં કેટલા રન બનશે? આ મેચને લઈને

તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Related Post