આજે દિલ્હીનો ડંકો વાગશે કે પછી કમિન્સ ચૂપ કરાવશે?: કોણ બનશે મેચનો હીરો?, કોણ બનાવશે સૌથી વધુ રન?; પ્રિડિક્ટ કરો

આજે દિલ્હીનો ડંકો વાગશે કે પછી કમિન્સ ચૂપ કરાવશે?:કોણ બનશે મેચનો હીરો?, કોણ બનાવશે સૌથી વધુ રન?; પ્રિડિક્ટ કરો
Email :

IPL-2025માં આજે બે મેચ રમાશે. પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ સીઝનમાં, દિલ્હીએ ફક્ત એક જ મેચ રમી અને તેમાં જીત મેળવી. જ્યારે, સનરાઇઝર્સે પહેલી મેચ જીતી

હતી, જ્યારે બીજી મેચમાં તેઓ લખનઉ સામે હારી ગયા હતા. આજની મેચ કોણ જીતશે, દિલ્હી કે હૈદરાબાદ? રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 106 રન બનાવનાર ઈશાન કિશન આ મેચમાં કેટલા રન બનાવશે? આ

મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો... તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Related Post