શું જાડેજાનો જાદુ ચાલશે કે પછી જુરેલ ફટકાબાજી કરશે?: પહેલી બેટિંગ કરનાર ટીમ કેટલો સ્કોર બનાવશે?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્ટ કરો

શું જાડેજાનો જાદુ ચાલશે કે પછી જુરેલ ફટકાબાજી કરશે?:પહેલી બેટિંગ કરનાર ટીમ કેટલો સ્કોર બનાવશે?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્ટ કરો
Email :

IPLની 18મી સીઝનની 11મી મેચ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ સીઝનમાં બંને ટીમ અત્યાર સુધીમાં 2-2 મેચ રમી ચૂકી છે. રાજસ્થાનને આ સીઝનમાં તેની બંને શરૂઆતની મેચમાં

હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ચેન્નઈએ પહેલી મેચ જીતી હતી અને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચ કોણ જીતશે, રાજસ્થાન કે ચેન્નઈ? આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર CSKનો નૂર અહેમદ આ

મેચમાં કેટલી વિકેટ લેશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર પ્રિડિક્ટ કરો... તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post