કિંગ કોહલી આજે ચાલશે કે નહીં?: આજે RR અને RCBમાંથી કોણ મેચ જીતશે?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

કિંગ કોહલી આજે ચાલશે કે નહીં?:આજે RR અને RCBમાંથી કોણ મેચ જીતશે?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPL 2025માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. મેચ રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. આ સીઝનમાં રાજસ્થાનની

ટીમ 5માંથી સતત 2 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં હાલ 7મા નંબરે છે. બેંગલુરુને 5માંથી 3 મેચમાં જીત અને 2માં હાર મળી છે. આજની મેચ કોણ જીતશે, રાજસ્થાન કે બેંગલુરુ? આજે વિરાટ કોહલી કેટલા

રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Related Post