શું કેએલ રાહુલ તેની જૂની ટીમ સામે સારું રમશે?: આજે લખનઉ જીતશે કે દિલ્હી?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

શું કેએલ રાહુલ તેની જૂની ટીમ સામે સારું રમશે?:આજે લખનઉ જીતશે કે દિલ્હી?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPLની 40મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો દિલ્હી કેપિટલ્સ (DC) સાથે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ સીઝનમાં બીજી વાર આમને-સામને થશે. આ

સીઝનમાં લખનઉની ટીમ 8 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નંબર 5 પર છે. જ્યારે દિલ્હી 7 મેચમાં 5 જીત નોંધાવીને 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. આજની મેચ કોણ જીતશે, લખનઉ કે દિલ્હી? નિકોલસ

પૂરન આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post