27 કરોડનો પંત ચાલશે કે પછી 23.75નો વેંકટેશ અય્યર?: કોણ હશે હાઇએસ્ટ વિકેટ ટેકર?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

27 કરોડનો પંત ચાલશે કે પછી 23.75નો વેંકટેશ અય્યર?:કોણ હશે હાઇએસ્ટ વિકેટ ટેકર?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPL 2025માં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બપોરે 3:30 વાગ્યે રમાશે. કોલકાતા અને

લખનઉ બંનેએ આ સીઝનમાં 4-4 મેચ રમી છે. આમાં કોલકાતાએ 2 મેચ અને લખનઉએ 2 મેચ જીતી છે. આજની મેચ કોણ જીતશે, કોલકાતા કે લખનઉ? વેંકટેશ અય્યર આજે કેટલા રન બનાવશે? આ

મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો... તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post