શું મોબાઈલના દિવસો ભરાઈ ગયા?: સ્માર્ટ ગ્લાસ લઈ શકે સ્થાન, આંગળીના ટેરવાને બદલે આંખના ઈશારે થશે કામ, પણ 4 મોટા ખતરા

શું મોબાઈલના દિવસો ભરાઈ ગયા?:સ્માર્ટ ગ્લાસ લઈ શકે સ્થાન, આંગળીના ટેરવાને બદલે આંખના ઈશારે થશે કામ, પણ 4 મોટા ખતરા
Email :

શું તમે મોબાઈલ સ્ક્રીન જોઈ જોઈને કંટાળી ગયા છો? ચિંતા ન કરો, આગામી સમયમાં મોબાઇલ કદાચ ભૂતકાળ બની

જશે. આ ભવિષ્યવાણી ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે કરી છે. પણ કઈ વસ્તુ મોબાઈલની જગ્યા લેવાની છે અને તેનાથી કેવી

રીતે આપણી લાઈફ ચેન્જ થઈ જવાની છે? ઉપરના ફોટો પર ક્લિક કરીને ન્યુ ગુજરાત એક્સપ્લેનરમાં બધી જ માહિતી મેળવો.

Related Post