Daily Horoscope: આસો સુદ બારસને શુક્રવાર, પ્રદોષ વ્રત, રાશિફળ

Daily Horoscope: આસો સુદ બારસને શુક્રવાર, પ્રદોષ વ્રત, રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

આપની ધીરજની કસોટી થતી લાગે, વિલંબથી ફળ મળતું જણાય, પ્રવાસની તક.

વૃષભ રાશિ

આપની આશા અધૂરી રહેતી લાગે, નોકરી-ધંધામાં અવરોધ જણાય.

મિથુન રાશિ

કાર્ય સફળતા માટેના પ્રયત્નો વધારવાની સલાહ, વિવાદથી દૂર રહેવું.

કર્ક રાશિ

આપના આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હોય તો ઉકેલાય, સ્નેહીથી મિલન, પ્રવાસ ફળે.

સિંહ રાશિ

અગત્યની કામગીરી વિલંબિત થતી લાગે, અકળામણ અનુભવાય, મુલાકાત ફળે.

કન્યા રાશિ

આપની મનની મુરાદને બર લાવવા મહેનત વધારજો, પ્રવાસની તક, ખર્ચનો પ્રસંગ.

તુલા રાશિ

ધાર્યુ કામ કરવા માટેના પ્રયત્નો ફળે, સ્નેહીથી મિલન, તબિયતની ચિંતા દૂર થાય.

વૃશ્ચિક રાશિ

સામાજિક કામકાજ માટે સાનુકૂળતા સર્જાય, નાણાભીડનો અનુભવ થાય, આરોગ્ય સુધરે.

ધન રાશિ

ચિંતા-અશાંતિમાંથી બહાર આવવા ધાર્મિક ઉપાય ફળે, વિઘ્ન દૂર થાય, ખર્ચ રહે.

મકર રાશિ 

આપના વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ થાય, ગૃહવિવાદ અટકાવજો, પ્રવાસ.

કુંભ રાશિ

પ્રયત્નોનું મીઠું ફળ વિલંબમાં પડતું લાગે, તબિયત સચવાય, પ્રવાસ મજાનો નીવડે.

મીન રાશિ

આપના મનોરથોને સાકાર કરવાની દિશા મળે, લાભની તક ઝડપી લેજો, સ્નેહીથી મુલાકાત.

Leave a Reply

Related Post