સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી: 72,550 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી

સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી:72,550 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી
Email :

શેર બજારમાં આજે એટલે કે 13 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુની તેજી સાથે 72,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઇન્ટથી વધુની તેજી છે અને તે 22,550 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, IT અને

FMCG શેર્સમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 12 ઑક્ટોબરે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 24 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં

છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 12 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ 548 પોઈન્ટ ઘટીને 71,925 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 157 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને તે 22,363 પર બંધ થયો હતો.

Leave a Reply

Related Post