ડે-હાઈથી સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટ્યો, 72900 પર આવ્યો: IT શેરોમાં ખરીદી, મેટલમાં વેચવાલી; જિયો IPOનો આજે છેલ્લો દિવસ

ડે-હાઈથી સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટ્યો, 72900 પર આવ્યો:IT શેરોમાં ખરીદી, મેટલમાં વેચવાલી; જિયો IPOનો આજે છેલ્લો દિવસ
Email :

શેર બજારમાં આજે એટલે કે 23 ઑક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ સવારે 300થી વધુ અંક વધીને 73,500ની સપાટી પાર કરીને કારોબાર કરી રહ્યો હતો. પરંતુ હવે તે 300 અંક ઘટીને 72,900ના સ્તરે આવી ગયો છે. દિવસની સર્વોચ્ચ સપાટીથી તેમાં લગભગ 800 પૉઇન્ટનો ઘટાડો થઈ

ચૂક્યો છે. આજે IT શેરોમાં સૌથી વધુ ખરીદી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. જિયોના IPOનો આજે ત્રીજો દિવસ જિયોના IPOનો આજે ત્રીજો દિવસ છે. તેમાં 23 ઑક્ટોબર સુધી બોલી લગાવી શકાશે. કંપની આના દ્વારા 30,188 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. તેમાં ઓછામાં

ઓછું ₹13,428નું રોકાણ કરવું પડશે. બીજા દિવસ સુધીમાં આ IPO 5.39 ગણો ભરાઈ ગયો હતો. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 22 ઓક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં ₹3 હજાર કરોડથી વધુના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.

Leave a Reply

Related Post