સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો: 72,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 150 પોઈન્ટ નીચે આવ્યો; ઓટો અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો:72,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 150 પોઈન્ટ નીચે આવ્યો; ઓટો અને મેટલ શેરોમાં વધુ વેચવાલી
Email :

શેરબજારમાં આજે એટલે કે 7 ઑક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પૉઇન્ટના ઘટાડા સાથે 72,600 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ લગભગ 150 પૉઇન્ટ નીચે છે અને તે 22,600ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

ઑટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં વધુ ઘટાડો છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 6 ઑક્ટોબરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.

ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 6 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 685 પોઈન્ટ વધીને 73,068 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 220 પોઈન્ટની તેજી રહી હતી અને તે 22,776 પર બંધ થયો હતો.

Leave a Reply

Related Post