Daily Horoscope: ભાદરવા વદ દસમને સોમવાર, ચંદ્ર મંગળની યુતિ પર જાણો રાશિફળ

Daily Horoscope: ભાદરવા વદ દસમને સોમવાર, ચંદ્ર મંગળની યુતિ પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ 

લાગણી દુભાય યા તણાવનો અનભવ સમસ્યાનો ઉકેલ હજી દૂર ઠેલાતો લાગે.

વૃષભ રાશિ

આપની અંતઃકરણની અશાંતિ યા વિષાદમાંથી બહાર આવીનો કોઈ આશાવાદી સંજોગ સર્જાતા જણાય.

મિથુન રાશિ

ધાર્યા કામમાં આડે સો વિઘ્નો જણાતા હશે તો હવે વિઘ્નો ઓછા થતા જણાય, ખર્ચ પર કાબુ.

કર્ક રાશિ

માનસિક અજંપો કે ચિંતાનો ઉકેલ મેળવી શકશો, કોઈ સાનુકૂળ તક સર્જાતી જોઈ શકો, પ્રવાસ.

સિંહ રાશિ 

આપની ભાવનાઓ યા સ્વાભિમાન અંગે સાનુકૂળ વાતાવરણ સર્જાતુ લાગે, મિલન-મુલાકાત.

કન્યા રાશિ

પ્રવાસ યા અન્ય કોઈ અગત્યના કામ પ્રસંગ અંગે આપના માર્ગ આડેના અવરોધો દૂર થાય.

તુલા રાશિ

આપના ઘરની કે બહારની, નોકરી કે ધંધા કે સ્વજન અંગેની બાબતો માટે પ્રયત્નો ફળતા જણાય.

વૃશ્ચિક રાશિ

આપના માથા પરનું ટેન્શન કે કોઈ મૂંઝવણનો ઉકેલ અંગે સ્વજન મિત્ર કે તક ઉપયોગી બને.

ધન રાશિ

આપના વ્યવસાયિકની યા કૌટુંબિક પરિસ્થિતિ પર આપ અંકુશ રાખીને સાર્થક બનાવી શકશો.

મકર રાશિ

બેખબર-બે ધ્યાન કે બેજવાબદાર ન રહેવું, સાવધાનીથી કામ કરવું લાભકારી બને.

કુંભ રાશિ

આર્થોકિ પરિસ્થિતિ પર તમે નજર રાખીને ખર્ચ કરજ કશો તો રાહત અનુભવાય, સંતાનના કામ થાય.

મીન રાશિ

આપના કોઈપણ નિર્ણય કે કાર્યારંભ અંગે સો વાર વિચારવાની સલાહ છે, તબિયત સચવાય.

Leave a Reply

Related Post