ક્રિકેટ, કબડ્ડી જેવું વર્ચસ્વ બાકી રમતોમાં કેમ નહીં?: ગત એશિયન ગેમ્સના 20 ગોલ્ડ ગુમાવ્યા; સમસ્યા ક્યાં છે, ભારત કેમ પાછળ રહી જાય છે?

ક્રિકેટ, કબડ્ડી જેવું વર્ચસ્વ બાકી રમતોમાં કેમ નહીં?:ગત એશિયન ગેમ્સના 20 ગોલ્ડ ગુમાવ્યા; સમસ્યા ક્યાં છે, ભારત કેમ પાછળ રહી જાય છે?
Email :

ક્રિકેટ, કબડ્ડી અને હોકી… એશિયન ગેમ્સ 2026 દરમિયાન આ ત્રણેય રમતોમાં ભારતનું વર્ચસ્વ રહ્યું. વુમન્સ અને મેન્સ બંને કેટેગરીમાં ભારતે તમામ 6 ગોલ્ડ પોતાના નામે કર્યા. પરંતુ

જેવા આ રમતો સિવાય જોઈએ, કહાની બદલાવા લાગે છે. ભારત 2022 એશિયન ગેમ્સ જેવું પ્રદર્શન પણ પુનરાવર્તિત કરી શક્યું નહીં. ગોલ્ડ મેડલ 28થી ઘટીને 21 રહી ગયા. જ્યારે

ચીને 169 ગોલ્ડ જીત્યા, એટલે કે ભારત કરતાં 8 ગણા વધુ. બંને દેશોની વસતિ લગભગ સરખી છે, તો પણ તફાવત ક્યાંથી આવે છે? મંડે મેગા સ્ટોરીમાં પૂરી કહાની…

Leave a Reply

Related Post