સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી: 72,400 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી

સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:72,400 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી
Email :

શેરબજારમાં આજે એટલે કે 5 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 400 પૉઇન્ટથી વધુની તેજી સાથે 72,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પૉઇન્ટથી વધુની તેજી છે અને તે 22,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને FMCG શેરોમાં

આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 2 ઑક્ટોબરે ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 30 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. છેલ્લા અઠવાડિયે

બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 71,910 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 198 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,422 પર આવી ગયો હતો.

Leave a Reply

Related Post