Winter Wedding Fashion: શિયાળામાં લગ્ન પ્રસંગમાં શું પહેરવું? આલિયા ભટ્ટથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના 5 સ્ટાઇલિશ લુક આપશે ખાસ આઇડિયા!

Winter Wedding Fashion: શિયાળામાં લગ્ન પ્રસંગમાં શું પહેરવું? આલિયા ભટ્ટથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના 5 સ્ટાઇલિશ લુક આપશે ખાસ આઇડિયા!
Email :

શિયાળાની ઋતુમાં લગ્ન, પાર્ટી કે ખાસ પ્રસંગમાં શું પહેરવું તે અંગે મૂંઝવણ છે? તો આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, દિવ્યાંકા ત્રિપાઠી, કૃતિ સેનન અને શિલ્પા શેટ્ટીના આ સુંદર વિન્ટર ફેશન લુક જુઓ. વેલ્વેટ સાડીથી લઈને રોયલ લહેંગા અને સ્ટાઇલિશ બ્લેઝર સુધી, દરેક લુક તમને શિયાળામાં ફેશનેબલ દેખાવા માટે ખાસ આઇડિયા આપશે.

આ પણ વાંચો : https://sandesh.com/gallery/news/india/ayyappa-devotees-take-holy-bath-wear-garlands-begin-41-day-fast

Leave a Reply

Related Post